WORKSHEET 4
CHP 4.મહેનતની મોસમ
· નીચેના પ્રશ્નોના જવાબ આપો.
1. સીમ કેવી બની છે?
2. શેની મોસમ આવી છે ?
3. ખેડૂતો પર કોણે મહેર કરી ?
4. ખેતરમાં બાજરો કેવો ?
5. સીમમાં શું લુમે ઝૂમે ?
6. લોકોના હૈયામાં શું ?
7. આભમાં કોણ કલ્લોલ કરે છે?
8. કુંજડીયુ ક્યાં કલ્લોલ કરે છે?
9. કોણ સાદ કરે છે ?
10. મલક કેવી રીતે આબાદ થશે ?
11. ખડા કેવી રીતે બનાવવાના છે ?
12. રળનાર કોણ છે ?
13. દેનારો કોણ છે ?
14. મહેનતની મોસમ કવિતા ના કવિનું નામ આપો .
WORKSHEET 3
CHP 3. મેહુલનો જન્મદિવસ
· નીચેના પ્રશ્નોના જવાબ આપો.
1. મેહુલ નો કયો જન્મદિવસ હતો ?
2. મેહુલે પોતાના જન્મદિવસ પર કોણે કોણે બોલાવ્યા હતા ?
3. મેહુલ ની મમ્મીએ શું જમવામાં બનાવ્યું હતું ?
4. બર્થ ડે પાર્ટીમાં શેની ધમાલ શરૂ થઈ ?
5. ભેટ કેવી રીતે તૈયાર કરેલી હતી ?
6. એક કાપ્યા બાદ બધાએ શેનો સ્વાદ માણ્યો ?
7. મેહુલ એ શું સંકલ્પ કર્યો ?
8. મિત્ર શબ્દનો વિરોધી શબ્દ આપો.
9. સવાર શબ્દનો વિરોધી શબ્દ આપો .
10. ઉદાસ શબ્દનો વિરોધી શબ્દ આપો.
WORKSHEET 2
CHP 2-જગતની મૂલ્યવાન વસ્તુ
· નીચેના પ્રશ્નોના જવાબ આપો.
1. કોની દીકરી બુદ્ધિશાળી હતી?
2. કુંભાર ની દીકરી નો સ્વભાવ કેવો હતો?
3. રાજા ની સભામાં કોણ ભેગું થયું?
4. રાજા ની સભામાં શું વિવાદ થયો?
5. કુંભાર ની દીકરી નું ઉત્તર સાંભળી કોણ ખુશ થયું?
6. રાજાએ રાજ સભામાં રોજ કોને બોલાવવા કહ્યું?
7. રાજાના ખજાનામાં કયા પ્રકારના રત્નો છે?
8. થાળીમાં શું શું હતું?
9. રાજાએ કુંભાર ની દીકરી ને શું ભેટ આપી?
10. થાળીમાં શેનો દાણો હતો?
11. ભાઈની છોકરીને બધા મજાકમાં શું કહી બોલાવતા?
12. ભેટ શબ્દનો સમાનાર્થી આપો
13. કસોટી શબ્દનો સમાનાર્થી આપો
· નીચેના પ્રશ્નોના જવાબ આપો.
1. ચંદ્ર, સૂરજ અને અગણિત તારા શું કામ કરે છે?
2. વરસાદથી આપણને શું મળે છે?
3. ગાય ભેંસ આપણને શું આપે છે?
4. વિદ્યાનું સુખ કોને જોવે છે?
5. ઉજાસ શબ્દનો વિરોધી આપો.
6. સુખ શબ્દનો વિરોધી આપો.
7. પ્રભુએ કઈ બહુ ઉપયોગી વસ્તુઓ આપી છે?
8. પ્રકાશ આપવાનું કામ કોણ કરે છે?
9. કવિ કોનું નામ નહિ વિસારવાનું કહે છે?
10. ઉપયોગી શબ્દનો વિરોધી આપો.
Date 5/12/23
DATE-5/12/2023
PT 2 paper style subject Gujarati
પ્રશ્ન:1 નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.(5)
પ્રશ્ન:2 એક વાક્યમાં જવાબ આપો.(5)
પ્રશ્ન.3 નીચે આપેલ જોડકાં જોડો.[6]
પ્રશ્ન.4 નીચે આપેલ પ્રશ્નોના જવાબ બે વાક્યમાં આપો.(4)
30/11/2023
PT 2 Notebook work
DATE-18/09/2023
Half Yearly paper style
Q-1 નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા
પૂરો.[10]
Q-2 સમાનાર્થી શબ્દ આપો.[2]
Q-3 જોડકાં જોડો.[5]
Q-4 નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો.[10]
Q-5 કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. [3]
પ્રશ્ન ૧ ખાલી જગ્યા પૂરો.
૧) સિંહ.................ની શોધમાં હતો.
૨) ....................નું નામ મોટિયો હતું.
૩)પીએ નહીં પાણી ખાય નહી...................
૪)સિંહણ બચ્ચાને...................જેમ જાળવતી.
પ)સિંહણ બકરાને.....................કહેતી હતી.
૬)સુંદર વનમાં................ હરણાં
૭)મિન્ટું ભાઈને......................ખૂબ ભાવે.
૮)પાટીમાં મે................. દોર્યો.
૯)તૃપ્તિ અને અંશુલે શાળામાં................ કર્યું
૧૦) બોધરાજના ખિસ્સામાં...................હતું.
પ્રશ્નઃ ૨ જોડકાં જોડો
(અ) (બ)
૧) હરણાં ચંદ્રકાન્ત શેઠ
૨) મિન્ટુભાઈ ગોળવાળા રમણલાલ સોની
૩) સવાર ભીષ્મ સાહની
૪) આહબોધરાજ !વાહ!બોધરાજ સુધીર દેસાઇ
પ) ખિસકોલી બહેન અમૃતલાલ પારેખ
પ્રશ્નઃ ૩. સમાનાર્થી શબ્દ આપો.
૧)ચિચોડો =
ર) ઓવારો=
૩) કૂંપળ =
૪) ગાયબ =
પ્રશ્ન : ૪. પૂર્ણ વાકયમાં જવાબ આપો.
૧) બકરો શા માટે જતો રહ્યો.?
૨) મિન્ટું ભાઈ કોના ખેતરમાં કામ કરતાં હતાં.?
૩) મહાસાગર કાવ્ય ના લેખક કોણ છે.?
૪) મિન્ટું ભાઈ ક્યાં વિચારમાં સૂઈ ગયાં.?
પ) મિન્ટું રિસાય ત્યારે શું કરતો?
૬) બોધરાજે કાબરના બચ્યાં કઈ રીતે બચાવ્યા?
૭) બમ-બમ ભોલા કાવ્યના લેખક કોણ છે?
૮)તૃપ્તિ અને અંશુલે ક્યું ક્યું જાદું બતાવ્યું ?
પ્રશ્નઃપઃ કાવ્યપંક્તિ પૂર્ણ કરો.
૨) વૈરાગીને........................................
......................................................
...................,...................................
......................................બની અમારે.
Thank You
DATE -8/8/2023
DATE -8/8/2023
Grade: VI
MARK:-20
|
|
પ્રશ્ન:1 | નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. [6] |
પ્રશ્નઃ૨ | સમાનાર્થી શબ્દ આપો. [2] |
પ્રશ્ન.૩ | જોડકાં જોડો [6] |
પ્રશ્ન.૪ | એક વાક્યમાં જવાબ આપો. [6] |
This is just for your knowledge
No | ગુજરાતી વ્યંજન | Consonants In Hindi | English Pronunciation |
1 | ક (કમળ) | क | ka |
2 | ખ (ખટારો) | ख | kha |
3 | ગ (ગુલાબ) | ग | ga |
4 | ઘ (ઘર) | घ | gha |
5 | ચ (ચકલી) | च | cha |
6 | છ (છત્રી) | छ | chha |
7 | જ (જમરૂખ) | ज | ja |
8 | ઝ (ઝરણું) | झ | jha |
9 | ટ (ટમેટું) | ट | ta |
10 | ઠ (ઠળિયો) | ठ | tha |
11 | ડ (ડમરુ) | ड | da |
12 | ઢ (ઢગલો) | ढ | dha |
13 | ણ (બાણ) | ण | ana |
14 | ત (તલવાર) | त | ta |
15 | થ (થડ) | थ | tha |
16 | દ (દર) | द | da |
17 | ધ (ધજા) | ध | dha |
18 | ન (નગારું) | न | n |
19 | પ (પલંગ) | प | pa |
20 | ફ (ફાનસ) | फ | fa |
21 | બ (બસ) | ब | ba |
22 | ભ (ભમરો) | भ | bha |
23 | મ (મકાન) | म | ma |
24 | ય (યજ્ઞ) | य | ya |
25 | ર (રથ) | र | ra |
26 | લ (લસણ) | ल | la |
27 | વ (વટાણા) | व | va |
28 | શ (શરબત) | श | sha |
29 | સ (સફરજન) | स | sa |
30 | ષ (ષટ્કોણ) | ष | sha |
31 | હ (હરણ) | ह | ha |
32 | ળ (હળ) | अल | ala |
33 | ક્ષ (ક્ષતિ) | क्ष | ksha |
34 | જ્ઞ (જ્ઞાતિ) | ग्न | gna |
|
No comments:
Post a Comment